મુંગા પશુઓ માટે રોટલાનો સેવાયજ્ઞ

04 April 2020 01:25 PM
Veraval
  • મુંગા પશુઓ માટે રોટલાનો સેવાયજ્ઞ

વેરાવળમાં સોની બજારમાં આવેલ બાબુલનાથ મંદિર પાસે રહેતી બહેનો દ્વારા વર્તમાન પરીસ્થિતીને ધ્યાને લઇ મુંગા પશુઓ માટે રોટલા બનાવવાનો સેવાયજ્ઞ શરૂ કરેલ છે. આ બહેનો દ્વારા આશરે ત્રણેક મણના 300 જેટલા રોટલા તૈયાર કરી ગાયો-કુતરાઓને ખવડાવી રહેલ છે અને લોકડાઉનની પરીસ્થિતી રહેશે ત્યાં સુધી એકાંતરા આ સેવાયજ્ઞ ચાલુ રહેનાર છે.


Loading...
Advertisement