દ.આફ્રિકાના ક્રિકેટરો સલામત છે: કવોરન્ટાઈન પુરો કર્યો

03 April 2020 06:12 PM
Sports
  • દ.આફ્રિકાના ક્રિકેટરો સલામત છે: કવોરન્ટાઈન પુરો કર્યો

જહોનીસબર્ગ: કોરોનાના કારણે ભારતના પ્રવાસમાં એક પણ મેચ રમ્યા વગર પરત ગયેલી દક્ષિણ આફ્રિકાની ટીમના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. દ.આફ્રિકાની ટીમ તા.18 માર્ચના ભારતથી પરત ગઈ હતી અને તેઓને પોતાના નિવાસમાં સેલ્ફ આઈસોલેશનમાં રહ્યા હતા જેમાં એક પણ ખેલાડીમાં કોરોનાનાં ચિહનો જોવા મળ્યા ન હતા.


Loading...
Advertisement