કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..

03 April 2020 11:39 AM
Entertainment India
  • કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું..

દવા ભી, દુઆ ભી, ઔરોં સે ફાંસલા ભી

મુંબઈ: કોરોના વાઈરસના વધતા જોખમને જોતા દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વીટર પર કવિતા લખતા દિલીપકુમાર ટવીટ કર્યું હતું કે ‘કારોના વાઈરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરું છું. દવા ભી, દુઆ ભી. ઔરોં સે ફાંસલા ભી, ગરીબ કી ખિદમત, કમઝોર કી સેવા ભી’.


Loading...
Advertisement