ક્રિકેટને DLSનો નિયમ આપનાર ગણિતજ્ઞ ટોની લુઇસનું નિધન

02 April 2020 01:41 PM
India Sports
  • ક્રિકેટને DLSનો નિયમ આપનાર ગણિતજ્ઞ ટોની લુઇસનું નિધન

ડકવર્થ-લુઇસ, જોડીના લુઇસ 78 વર્ષના હતા, તેમણે ડીએલએસ નિયમ 1997માં આઈસીસીને આપેલો

ડકવર્થ-લુઇસ, જોડીના લુઇસ 78 વર્ષના હતા, તેમણે ડીએલએસ નિયમ 1997માં આઈસીસીને આપેલો

લૂઈસે પોતાના સાથી ગણિતજ્ઞ ફ્રેન્ક ડકવર્થની સાથે મળીને તે ફોર્મ્યુલા શોધી કાઢી હતી. જેનાથી મોસમના કારણે અસર પામેલ મેચમાં રનોનો પીછો કરવો તર્કસંગત બનાવી શકાય. આ જોડીએ 1997માં આ ફોર્મ્યુલા આઈસીસીને આપી હતી. અને 1999માં ઇંગ્લેન્ડના રમાયેલ વર્લ્ડ કપમાં તે અપનાવાઈ હતી.

ઇંગ્લેન્ડ અને વેલ્સ કિકેટ બોર્ડે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇસીબીને ટોની લૂઇસ એમબીઈના મૃત્યુના બારામાં જાણીને દુ:ખ થયું છે.


Loading...
Advertisement