મુંબઈ: ધારાવીમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ

01 April 2020 08:16 PM
India Maharashtra
  • મુંબઈ: ધારાવીમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ
  • મુંબઈ: ધારાવીમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ

પરિવારના સાત સભ્યો ઓબઝેરવેશનમાં

મુંબઈ : એશિયાની સૌથી મોટો સ્લમ વિસ્તાર તરીકે ઓળખાતો મુંબઇના ધારાવી માં પ્રથમ કોરોના કેસ નોંધાયો છે.

૫૬ વર્ષીય વ્યક્તિને કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેઓ હાલ સાયન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેના પરિવારજનો હાલ ઓબ્ઝર્વેશનમાં છે.

મુંબઈ કોર્પોરેશને એરિયા સીલ કર્યો છે. મહારાષ્ટ્રમાં ૩૨૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.


Loading...
Advertisement