લોકડાઉન વચ્ચે સર્વત્ર સન્નાટો : જામટાવરના ડંકા લાંબા સમય બાદ દૂર-દૂર સુધી સંભળાયા

25 March 2020 06:38 PM
Rajkot
  • લોકડાઉન વચ્ચે સર્વત્ર સન્નાટો : જામટાવરના ડંકા લાંબા સમય બાદ દૂર-દૂર સુધી સંભળાયા

ટ્રાફિકથી ધમધમતા રંગીલા રાજકોટમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે શહેરના માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે શહેરની ઓળખ સમાન જામટાવરના ડંકા આ સર્વત્ર સન્નાટાની સ્થિતિ બનશે લાંબા સમય બાદ દૂર-દૂર સુધી સાંભળવા મળી રહ્યા છે. (તસવીર : અરવિંદ વાઘેલા)


Loading...
Advertisement