જાગૃત કોર્પોરેટરના વોર્ડમાં કોરોના સામે વધુ જાગૃતિ

25 March 2020 06:22 PM
Rajkot
  • જાગૃત કોર્પોરેટરના વોર્ડમાં કોરોના સામે વધુ જાગૃતિ

કોરોના સામે સાવધાનીમાં રાજકોટ વોર્ડ નં.3ના પુર્વ કોર્પોરેટર હરીવાલા ડાંગરની જાણીતી ડેરી પાસે ગ્રાહકો દૂધ સહિતની ઉત્પાદનો માટે ગ્રાહકો તથા માર્ગ પરની કિરાના સ્ટોર્સ પાસે ભીડ ન સર્જાય અને ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે ખાસ 1 મીટરના અંતરે ગ્રાહકોને ઉભા રહેવા માટે ગોળ માર્કીંગ કરાયા છે અને યુવા અગ્રણી શૈલેષ ડાંગરે ખુદે આ જવાબદારી સંભાળી ગ્રાહકો-દુકાનદારો માટે રાહત સર્જી હતી.


Loading...
Advertisement