મતદાન માર્કની શાહી હવે કવોરન્ટાઈન સ્ટેમ્પ માટે વપરાશે

25 March 2020 05:39 PM
India
  • મતદાન માર્કની શાહી હવે કવોરન્ટાઈન સ્ટેમ્પ માટે વપરાશે

નવીદિલ્હી તા.25
દેશમાં કોરોનાના શંકાસ્પદ કેસોમાં ખાસ કરીને જે વિદેશથી આવે છે તેમના હાથ ઉપર સ્ટેમ્પ મારવાનો જે નિયમ છે તેમાં ચૂંટણી પંચ મતદાન સમયે જે શાહીનો ઉપયોગ કરે છે તેનો આ સ્ટેમ્પ માટે ઉપયોગ કરવા ચૂંટણીપંચે સરકારને મંજૂરી આપી છે અને શાહી ફકત ચૂંટણીપંચને જ સપ્લાય થાય છે તે સરકારને સપ્લાય કરવા માટે ઉત્પાદકોને છુટ આપી છે.


Loading...
Advertisement