કોરોના લોકડાઉન: દેશના 80 કરોડ લોકોને 3 માસનું એડવાન્સ રાશન

25 March 2020 05:02 PM
India
  • કોરોના લોકડાઉન: દેશના 80 કરોડ લોકોને 3 માસનું એડવાન્સ રાશન

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

દેશમાં કોરોના મહામારીને નાથવા દિવસનું લોકડાઉન જાહેર થયું છે ત્યારે દેશના લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે દેશના કરોડ લોકોને મહિનાનું રાશન એડવાન્સમાં મળશે તેવો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઈરસના કારણે મહામારીથી ઉભી થયેલી કટોકટીને ખાળવા દેશમાં દિવસનું લોકડાઉન જાહેર થયું છે ત્યારે દેશની કરોડ જનતાને પરેશાની ન ઉઠાવવી પડે તે માટે મહિનાનું રાશન એડવાન્સમાં આપવામાં આવશે. આ મહત્વનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો.


Loading...
Advertisement