આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : આશાપુરા મંદિરે પહેલીવાર દર્શન બંધ

25 March 2020 04:17 PM
Rajkot Dharmik
  • આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : આશાપુરા મંદિરે પહેલીવાર દર્શન બંધ

કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીના પગલે ગઇકાલે દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આગામી 21 દિવસ સુધી સમગ્ર રાજયમાં લોકડાઉન રહેશે. આ દરમિયાન તમામ ધાર્મિક સ્થળો સામાજીક, રાજકીય કાર્યક્રમો, સરકારી-પ્રાઇવેટ કચેરીઓ (જરૂરીયાત વસ્તુઓ માટે ખુલ્લી રખાશે) સહિતની તમામ કામગીરી બંધ રહેશે. ત્યારે 1935થી રાજકોટના પેલેસ રોડ પર આવેલ આશાપૂરા માતાજીના મંદિર પણ દર્શન માટે બંધ રખાયું છે. દેશના તમામ મંદિરો જયારે બંધ છે ત્યારે રાજકોટમાં પણ ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે શ્રઘ્ધાળુઓ બહારથી જ દર્શન કરી જતાં રહ્યા.

Loading...
Advertisement