જુઓ આ ઈટલીની હાલત: રોડ પર હોસ્પિટલ ઉભી કરાઈ

25 March 2020 04:00 PM
World
  • જુઓ આ ઈટલીની હાલત: રોડ પર હોસ્પિટલ ઉભી કરાઈ

વિશ્વમાં કોરોનાના કારણે ચીનને પણ પાછળ રાખીને સૌથી વધુ અસરગ્રસ્ત જાહેર થયેલા ઈટલીમાં હવે દર્દીઓ માટે હોસ્પિટલમાં જગ્યા રહી નથી અને તબીબી સ્ટાફની પણ જબરીતંગી છેતેનાથી હવે હોસ્પિટલની બહાર રોડ પર અને આસપાસના મેદાનમાં દર્દીના બેડની લાઈન કરવામાં આવી છે અને ત્યાં તેઓને સારવાર અપાય છે તો બીજી તરફ રાહ જોતા હોય તે દર્દીઓ માટે વેઈટીંગ ચેરની લાઈન ઉભી કરવામાં આવી છે.


Loading...
Advertisement