બીગબીને વાયબ્રેશન ટવીટ ભુસી નાંખવુ પડયુ

24 March 2020 05:39 PM
Entertainment
  • બીગબીને વાયબ્રેશન ટવીટ ભુસી નાંખવુ પડયુ

અમિતાભ બચ્ચને કોરોના સામે વડાપ્રધાને જે રીતે રવિવારે સાંજે પાંચ વાગ્યે લોકોને તાળીઓ પાડવા અને થાડીનો નાદ કરવાનું આહવાન કર્યુ હતું તે બાદ અમિતાભ બચ્ચને એક ટવીટ કરીને એવો દાવો કર્યો કે તા.22 માર્ચ પાંચ વાગ્યા પછી દેશમાં તાળીઓ અને શંખનાદથી જે વાઈબ્રેશન સર્જાયુ તેના કારણે વાયરસ અને બેકટેરીયાની તાકાતમાં ઘટાડો થયો છે અથવા નાશ થયો છે પણ આ પ્રકારની ટવીટથી ગેરસમજ ફેલાઈ છે તેવી ટીકા થતા અમિતાભે ટવીટ ભુસી નાખ્યુ છે.


Loading...
Advertisement