હોંગકોંગમાં બીનનિવાસીને પ્રવેશ નહી: બારમાં શરાબ પીરસવા પર પ્રતિબંધ

24 March 2020 05:33 PM
World
  • હોંગકોંગમાં બીનનિવાસીને પ્રવેશ નહી: બારમાં શરાબ પીરસવા પર પ્રતિબંધ

ચાઈનાના એક ભાગ તરીકે જાણીતા હોંગકોંગે તેની સરહદો તમામ બિનનિવાસી લોકો માટે બંધ કરી છે અને તમામ રેસ્ટોરા તથા હોટલોને શરાબ પીરસવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે જે તા.25 માર્ચના મધરાતથી લાગુ થશે. હોંગકોંગના રહેવાસી ન હોય તેઓને આ ટાપુ સીટીમાં દાખલ થવા દેવાશે નહી. તો 8600 રેસ્ટોરાને પણ શરાબ નહી પીરસવા આદેશ અપાયો છે.


Loading...
Advertisement