સુરતમાં મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની તથા પોલીસ કમિશ્નર બ્રહ્મભટ્ટ ખુદ રસ્તે ઉતર્યા

24 March 2020 01:04 PM
Surat Gujarat
  • સુરતમાં મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની તથા પોલીસ કમિશ્નર બ્રહ્મભટ્ટ ખુદ રસ્તે ઉતર્યા
  • સુરતમાં મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની તથા પોલીસ કમિશ્નર બ્રહ્મભટ્ટ ખુદ રસ્તે ઉતર્યા

ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે છતાં લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી પડતા હોવાથી સુરતમાં મ્યુનીસીપલ કમિશ્નર બંછાનિધિ પાની તથા પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ ખુદ માર્ગો પર ઉતરી પડયા હતા.

કોઈ ઈમરજન્સી કામ ન હોવા છતાં રસ્તે રહેલા લોકોને સમજાવટપૂર્વક ઘેર ધકેલ્યા હતા. કોરોનાનો જંગ જીતવો હોય તો લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવો પડશે તેવુ રાજય સરકારે પણ સ્પષ્ટ કર્યુ જ છે.


Loading...
Advertisement