મઘ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બનતા શિવરાજસિંહ ચૌહાણ

24 March 2020 12:01 AM
India Politics
  • મઘ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બનતા શિવરાજસિંહ ચૌહાણ
  • મઘ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બનતા શિવરાજસિંહ ચૌહાણ
  • મઘ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી બનતા શિવરાજસિંહ ચૌહાણ

આજે મઘ્યપ્રદેશના ચોથી વખત મુખ્યમંત્રી પદે શપથ લેતા ભાજપના શિવરાજસિંહ ચૌહાણ. મઘ્યપ્રદેશના ઇતિહાસમાં શિવરાજસિંહ પહેલા એવા નેતા છે જે ચોથી વખત મુખ્યમંત્રી બનશે. શિવરાજસિંહ ૨૦૦૫ થી ૨૦૧૮ સુધી એમ 13 વર્ષ મુખ્યમંત્રી રહ્યા. કમલનાથના રાજીનામા બાદ આજે ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા દળની બેઠકમાં શિવરાજસિંહ દળના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા હતા. શિવરાજસિંહને ફલોર ટેસ્ટ કરવી પડશે અને બેઠકો પર 6 મહિનામાં પેટા ચૂંટણી યોજાશે.

Loading...
Advertisement