મધ્યપ્રદેશમાં ફરી ભાજપ સરકાર: સાંજે મુખ્યમંત્રીપદનાં શપથ લેશે શિવરાજ ચૌહાણ

23 March 2020 07:13 PM
India Politics
  • મધ્યપ્રદેશમાં ફરી ભાજપ સરકાર: સાંજે મુખ્યમંત્રીપદનાં શપથ લેશે શિવરાજ ચૌહાણ

કમલનાથ સરકારના પતન બાદ સતાપલટો

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારના પતન સાથે હવે આજે ભાજપની સરકાર રચાશે અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ચોથી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આજે ભોપાલમાં સાંજે છ વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં શિવરાજ પાટીલને પક્ષના નેતા તરીકે ચુંટી કઢાશે અને સાંજે 7 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજયમાં ભાજપનાં 22 સભ્યોનાં પક્ષાંતર અને વિધાનસભામાંથી રાજીનામાંથી કમલનાથ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને મુખ્યમંત્રીપદેથી કમલનાથે રાજીનામું આપી દીધુ હતું અને હવે ત્રણ ટર્મ બાદ શિવરાજ ચૌહાણ ફરી મુખ્યમંત્રી બનશે.


Loading...
Advertisement