વડોદરા હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ : કોરોના રીપોર્ટની રાહ જોવાઇ છે

22 March 2020 04:17 PM
vadodara Gujarat
  • વડોદરા હોસ્પિટલમાં એક મહિલાનું મૃત્યુ : કોરોના રીપોર્ટની રાહ જોવાઇ છે

વડોદરાની સિવિલ હોસ્પિટલમાં 65 વર્ષના એક મહિલાનું મૃત્યુ થયુ છે, તેઓનો કોરોના ટેસ્ટ કરાયો છે જેના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, જોકે તેઓ ડાયાબીટીસ અને હાય બીપીથી પીડાતા હતા અને તે કારણોસર જ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

હવે કોરોના ઇફેકટ કરી ગયુ છે કે કેમ તે માટે રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.


Loading...
Advertisement