હવે મુંબઇયાત્રિકોને વિદેશયાત્રા પર જવા માટે મંજૂરી લેવી પડશે

16 March 2020 11:59 AM
India Travel
  • હવે મુંબઇયાત્રિકોને વિદેશયાત્રા પર જવા માટે મંજૂરી લેવી પડશે

મુંબઇ,તા. 16
કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા મુંબઇ પોલીસે પણ પહેલ કરી છે. ટૂર ઓપરેટરોને વિદેશી અથવા ઘરેલુ પર્યટન સ્થળે યાત્રાઓ અટકાવવા 144મી કલમ લાગુ કરવામાં આવી છે. જો કોઇ ટૂર ઓપરેટર આદેશનું પાલન નહીં કરે તો દંડ સહિતિ કલમ 188 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

નાયબ કમિશનર પ્રણય અશોકે જણાવ્યું હતું કે જો કોઇપણ ટૂર ઓપરેટર વિદેશ યા6ાને લઇ જાય તો તેણે પહેલાં પોલીસ મથકેથી પરવાનગી મેળવવી પડશે.


Loading...
Advertisement