મકકાની પવિત્ર મસ્જીદ સુમસામ

06 March 2020 04:11 PM
Dharmik India
  • મકકાની પવિત્ર મસ્જીદ સુમસામ

વિશ્વભરના મુસ્લીમો માટે સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક ગણાતા સાઉદી અરેબીયાના પવિત્ર મકકાના કાબા ક્ષેત્રમાં કોરોનાના ડરથી અહી ધાર્મિક યાત્રા પર પ્રતિબંધ લાદી દેવાયો છે.

સામાન્ય રીતે એ ક્ષેત્ર અત્યંત ભરચક હોય છે અને હજારો લોકો અહી આવે છે. આ એક અભૂતપુર્વ સ્થિતિ છે જો કે આ વિશાળ મસ્જીદના ઉપરના ફલોરમાં બંદગી માટે મંજુરી છે.


Loading...
Advertisement