કેવડીયાથી ગુમ થયેલા વડોદરાના પરિવારની કાર કેનાલમાંથી નિકળી: ત્રણ સભ્યોના મૃતદેહો મળ્યા

05 March 2020 07:31 PM
vadodara
  • કેવડીયાથી ગુમ થયેલા વડોદરાના પરિવારની કાર કેનાલમાંથી નિકળી: ત્રણ સભ્યોના મૃતદેહો મળ્યા

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયેલો વડોદરાનો પરિવાર ભેદી સંજોગોમાં ગૂમ થયો હતો. આ પરિવારની મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ કરવામાં આવી રહી હતી. છેવટે પરિવારની કાર કેનાલમાંથી મળી આવી છે અને તેમાંથી ત્રણ મૃતદેહો મળ્યા છે. અકસ્માતે કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી કે બીજુ કોઈ કારણ તે વિશે તપાસ કરવામાં આવી રહી છે.


Loading...
Advertisement