અમરેલી શહેર ભાજપ દ્વારા ‘મન કી બાત’નું શ્રવણ

27 February 2020 09:23 AM
Amreli
  • અમરેલી શહેર ભાજપ દ્વારા ‘મન કી બાત’નું શ્રવણ

અમરેલી ખાતે અમરેલી શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય કૃષિમંત્રી પરશોતમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં ભમન કી બાતભ કાર્યક્રમ યોજાયેલ જેમાં અમરેલી શહેરના દરેક વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભમન કી બાતભ સાંભળેલ હતી. અને તેમાં મુકેલા વિષયોનો ઘ્યાનપુર્વક અભ્યાસ કરેલ હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાનું સવાગ શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી, મહામંત્રી બ્રિજેશ કુરૂન્દલે અને મનિષ ધરજીયા દ્વારા કરવામાં આવેલ હતું તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાનું સ્વાગત શકિત કેન્દ્રના પ્રમુખઓ કરેલ હતું. અને જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિક વેકરીયા અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાનું સ્વાગત શહેર ભાજપના હોદેદારોએ કરેલ હતું.


Loading...
Advertisement