વકીલ વેલ્ફર ફંડમાં રૂપિયા 5 કરોડ : ગુજરાત બજેટ 2020-21

26 February 2020 06:59 PM
Gujarat
  • વકીલ વેલ્ફર ફંડમાં રૂપિયા 5 કરોડ : ગુજરાત બજેટ 2020-21

રાજય સરકાર દ્વારા આ વર્ષના નવા બજેટમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને તેમના સભ્યના વેલ્ફેર ફંડના ભંડોળમાં રૂા.5 કરોડ આપવાની જોગવાઈ કરી છે. કાયદા વિભાગને કુલ રૂા.1681 કરોડનું ભંડોળ અપાયું છે. જેમાં નવા કોર્ટ મકાનનું બાંધકામ અને સ્ટાફના આવાસ પણ બંધાશે.


Loading...
Advertisement