અમદાવાદમાં ટ્રમ્પે કરી મોટી ભૂલ, જાણીને તમે પણ કહેશો - આ શું..

24 February 2020 05:10 PM
Ahmedabad Donald Trump Gujarat
  • અમદાવાદમાં ટ્રમ્પે કરી મોટી ભૂલ, જાણીને તમે પણ કહેશો - આ શું..
  • અમદાવાદમાં ટ્રમ્પે કરી મોટી ભૂલ, જાણીને તમે પણ કહેશો - આ શું..

મહાત્મા ગાંધી ભૂલાયા : ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટ બુકમાં કર્યો ફકત મોદીનો ઉલ્લેખ : રાષ્ટ્રપતિ માટે એક પણ શબ્દ ન લખ્યો

અમદાવાદ: આજે અમદાવાદની મુલાકાત સમયે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને સ્મૃતિ અંજલી આપવા પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અહી વિઝીટર્સ બુકમાં મહાત્મા ગાંધીને માટે બે શબ્દો લખવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુલાકાત બદલ થેન્ક-યુ માય ડીયર ફ્રેન્ડ- મોદી- હું આ મુલાકાત માટે આભારી છું તેવો સંદેશ લખતા આશ્ર્ચર્ય ફેલાયું હતું. આ વિઝીટર્સ બુકમાં પ્રેસીડેન્ટ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા એ સહી કરી હતી. ટ્રમ્પે આ સંદેશમાં ગાંધીજીનો કયાંય ઉલ્લેખ પણ કર્યો નહી તેથી આશ્ર્ચર્ય ફેલાયુ હતુ.


Loading...
Advertisement