આ સિંગર જીત્યો ઇન્ડિયન આઈડલ ૧૧, નાના શહેરમાં થી આવે છે અને પેહલા બૂટ પોલિશ કરતો હતો

24 February 2020 03:10 AM
India
  • આ સિંગર જીત્યો ઇન્ડિયન આઈડલ ૧૧, નાના શહેરમાં થી આવે છે અને પેહલા બૂટ પોલિશ કરતો હતો
  • આ સિંગર જીત્યો ઇન્ડિયન આઈડલ ૧૧, નાના શહેરમાં થી આવે છે અને પેહલા બૂટ પોલિશ કરતો હતો
  • આ સિંગર જીત્યો ઇન્ડિયન આઈડલ ૧૧, નાના શહેરમાં થી આવે છે અને પેહલા બૂટ પોલિશ કરતો હતો

ઇન્ડિયન આઇડલ ૧૧ નો વિજેતા બનતો સની હિન્દુસ્તાની

મુંબઈ : સોની ટીવી નો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ સીઝન ૧૧ નો વિજેતા બનતો પંજાબ ના ભાતિંડાં થી આવેલ સન્ની હિન્દુસ્તાની.
સન્નીને ૨૫ લાખનો ચેક, ગાડી અને ટી સિરીઝ સાથે કરાર ઈનામ માં મળ્યું. સન્ની નો અવાજ હૂબહૂ નસરત ફતેહ અલી ખાન જેવા કહેવામાં આવે છે. તેને ફાઈનલ માં પણ મેરે રષ્કે કમર ગીત ગાયું.
પંજાબના ભાતિંડા માં સન્ની પેહલા બુટ પોલિશ કરતો હતો.
બીજા નંબરે રોહિત રાઉત અને ત્રીજા નંબરે અંકોના મુખરજી આવ્યા જેમને ૫-૫ લાખ મળશે .

Loading...
Advertisement