રેલનગર વિસ્તારમાં 3-4 BHK લકઝરીયસ બંગલાનું નિર્માણ : ‘માધવ આશ્રય’નું કાલે ભૂમિપૂજન

22 February 2020 05:18 PM
Rajkot Saurashtra
  • રેલનગર વિસ્તારમાં 3-4 BHK લકઝરીયસ બંગલાનું નિર્માણ : ‘માધવ આશ્રય’નું કાલે ભૂમિપૂજન
  • રેલનગર વિસ્તારમાં 3-4 BHK લકઝરીયસ બંગલાનું નિર્માણ : ‘માધવ આશ્રય’નું કાલે ભૂમિપૂજન
  • રેલનગર વિસ્તારમાં 3-4 BHK લકઝરીયસ બંગલાનું નિર્માણ : ‘માધવ આશ્રય’નું કાલે ભૂમિપૂજન

આન ગ્રુપનાં નીતિનભાઈ રાયચુરા, શ્યામ રાયચુરા તથા દિવ્ય પ્રિન્ટનાં મનસુખભાઈ વેકરીયા, જયદીપ તથા સિધ્ધાર્થ વેકરીયાનો અફલાતુન પ્રોજેક્ટ : સેમ્પલ હાઉસ રેડી

રાજકોટ,તા. 22
રાજકોટના રેલનગર, સનરાઈઝ સ્કૂલની પાછળ આવતીકાલ તા. 23મીનાં રવિવારે સવારે 10 વાગ્યે ‘માધવ આશ્રય’ 3ડ્ઢ4 બીએચકે લકઝરીયસ બંગલાનું ભૂમિપૂજન યોજાશે.

માધવ આશ્રયનાં વિવિધતમ એમેનીટીઝ જેવીકે સ્વીમીંગ પૂલ, લેન્ડ સ્કેપીંગ ગાર્ડન, સીનીયર સિટીઝન, સિટીંગ, જીમ, ક્લબ હાઉસ, ચિર્લ્ડન પાર્ક, મળવાપાત્ર સબસીડી, કોર્પો. દ્વારા ફપીવાના પાણીનું પ્રોવિઝન, ભુગર્ભ ગટરની સુવિધા. નળ કનેકશન, જીઈબી કનેકશન, આરએમસી એરીયા ટીપી સ્કીમ નં. 24, રાજકોટ રેવન્યુ સર્વે નં. 611-પી, 150 ફૂટ રીંગ રોડ તથા રેલ્વે સ્ટેશનથી તદન નજીક રાજકોટ સીવીલ હોસ્પિટલથી માત્ર ચાર કિ.મી.નાં અંતરે, માધવ આશ્રય નિર્માણ પામશે. આન ગ્રુપનાં નીતિનભાઈ રાયચુરા, શ્યામ રાયચુરા તથા દિવ્ય પ્રિન્ટનાં મનસુખભાઈ વેકરીયા, જયદીપ વેકરીયા, તથા સિદ્ધાર્થ વેકરીયા વગેરે ઉપરોક્ત માધવ આશ્રયના નિર્માણમાં સંકળાયેલા છે. સેમ્પલ હાઉસ તૈયાર છે.


Loading...
Advertisement