પૈસે પૈસાનો હિસાબ! જીએસટી વિભાગ બે-પાંચ રૂપિયાની નોટીસ ફટકારવા લાગ્યું

21 February 2020 06:17 PM
India
  • પૈસે પૈસાનો હિસાબ! જીએસટી વિભાગ બે-પાંચ રૂપિયાની નોટીસ ફટકારવા લાગ્યું

એક નોટીસ રૂા.5.9858630140000004ની

નાણાંકીય વર્ષનો ટારગેટ તથા મોડા રીટર્ન ભરનારાઓ પાસેથી પેનલ્ટી વસુલાત કરવા મથી રહેલા જીએસટી વિભાગ આડેધડ નોટીસો ફટકારવા લાગ્યુ હોય તેમ વેપારી-ઉદ્યોગકારોને બે-પાંચ રૂપિયાની નોટીસો પણ મળી રહી છે.
જીએસટી રીટર્ન મોડા ભરનારા પાસેથી વ્યાજ સહિત પેનલ્ટી મળીને 46000 કરોડ વસુલવાના આદેશો છુટયા છે ત્યારે આડેધડ અને બે-પાંચ રૂપિયાની નોટીસો પણ અપાય રહી છે.


Loading...
Advertisement