સી.કે.જી. પ્રાથમિક શાળાનું ગૌરવ

21 February 2020 05:56 PM
Rajkot
  • સી.કે.જી. પ્રાથમિક શાળાનું ગૌરવ

રમેશભાઈ છાયા બોયઝ હાઇસ્કૂલ આયોજીત ગાંધી ક્વીઝનું આયોજન કરેલ હતું. તેમાં ધો. 8ની કુ. ધૈર્યા રુપેશભાઈ બોસમીયા તેમજ મિતાલી પંકજભાઈ લીંબાસીયા ધો. 6ની વિદ્યાર્થિનીઓએ ભાગ લીધેલ હતો જેમાં બંને વિદ્યાર્થિનીઓનો પ્રથમ નંબર આવેલ હતો. તે માટે શાળાના આચાર્યા ચેતનાબેન આહ્યા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


Loading...
Advertisement