મહાશિવરાત્રી: સોમનાથ અને ઉજજૈનમાં ભવ્ય શ્રૃંગાર દર્શન...

21 February 2020 11:56 AM
Gondal Gujarat
  • મહાશિવરાત્રી: સોમનાથ અને ઉજજૈનમાં ભવ્ય શ્રૃંગાર દર્શન...
  • મહાશિવરાત્રી: સોમનાથ અને ઉજજૈનમાં ભવ્ય શ્રૃંગાર દર્શન...

આજે મહાશિવરાત્રીના શુભ અવસરે દેશના બાર જયોતિલીંગમાંથી બે એવા ગુજરાતમાં આવેલ સોમનાથ મહાદેવ અને મધ્યપ્રદેશમાં આવેલ ઉજજૈનમાં મહાકાલેશ્વર ભવ્ય શ્રૃંગાર જોવા મળ્યો હતો. ઉજજૈનમાં વ્હેલી સવારે ભસ્મ આરતી બાદ શ્રૃંગાર કરવામાં આવ્યો ત્યારે સોમનાથમાં પ્રાંત: આરતી એટલે કે, સવારની આરતી બાદના દર્શન તસ્વીરમાં નજરે પડે છે.


Loading...
Advertisement