બોલીવુડનું વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશન: સોશ્યલ મીડિયામાં શેર કર્યા ફોટોઝ...

15 February 2020 03:48 PM
Entertainment
  • બોલીવુડનું વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેશન: સોશ્યલ મીડિયામાં શેર કર્યા ફોટોઝ...

પ્રેમનો ઇઝહાર કરવાનો દિવસ એટલે વેલેન્ટાઇન્સ ડે, આ દિવસને બોલીવુડ સેલિબ્રિટીઝ પણ સેલિબ્રેટ કરે છે. સોશ્યલ મીડિયામાં તેઓ પોતાના લવ વન્સને મેસેજ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. ચાલો જોઇએ કોણે શું મેસેજ કર્યો?

આ ફોટો 2016ની જુલાઇનો છે, જયારે અમારી પહેલી ટ્રીપ પર અમે સાથે પેરિસ ગયા હતાં. અમે એફિલ ટાવર પાસે ફોટો લીધો હતો. આઇ લવ યુ ફોરએવર માય વેલેન્ટાઇન. ભાવુક અને ઇમોશન્સની સાથે આટલો ઉદાર બનવા માટે થેન્ક યુ. હું આટલી ખુશ કદી પણ નથી રહી માય લવ. - સોનમ કપૂર આહુજા

હેપી વેલેન્ટાઇન્સ ડે. રઘુ કી તરફ સે.- કાર્તિક આર્યન

હેપી વેલેન્ટાઇન્સ ડે. તમને સૌને પ્રેમની શુભેચ્છા જ તમને આગળ વધવામાં મદદ કરે. તમને સૌથી વધુ પ્રેમ કરવાવાળી વ્યકિત મળી જાય. આઇ લવ યુ ગાઇઝ. અલીસે રેની અને રોહમન શોલ.- સુસ્મિતા સેન

પોતાની જાતને પ્રેમ કરવો એ સુપર પાવર છે. તમારી અંદર જયારે સ્થિતિ બદલાય છે ત્યારે તમારી આસપાસની વસ્તુઓ પણ બદલાય છે. હેપી વેલેન્ટાઇન્સ ડે .- કિયારા અડવાણી

હેપી વેલેન્ટાઇન્સ ડે. તમારા પ્રેમી સાથે આ દિવસને સેલિબ્રેટ કરો. હું જે કહુ છું એનાં પર ભરોસો રાખો. આજે જઇને લવ આજ કલ-2 જૂઓ. - સારા અલી ખાન

ઓહ મને લાગે છે કે મને ચીયરલીડર મળી ગઇ છે. - રણવીરસિંહ

36 વર્ષ હવે તો વેલેન્ટાઇન્સ પણ અમને પૂછીને આવે છે. તમને સૌને કોઇપણ પ્રકારનાં રેસ્ટ્રિકશન્સ વગરનાં પ્રેમની શુભેચ્છા. - શાહરૂખ ખાન

પ્રેમમાં બે દિવાનાઓ મળીને લાઇફ બનાવે છે. તારી સાથે તો દરરોજ વેલેન્ટાઇન્સ ડે હોય છે. તે મારી રાજદાર છે. હંમેશા હંમેશા માટે - અનિલ કપૂર

Loading...
Advertisement