સ્વામિનારાયણ મંદિર દ્વારા જલ પાટોત્સવ-શોભાયાત્રા

14 February 2020 03:43 PM
Jamnagar
  • સ્વામિનારાયણ મંદિર દ્વારા જલ પાટોત્સવ-શોભાયાત્રા
  • સ્વામિનારાયણ મંદિર દ્વારા જલ પાટોત્સવ-શોભાયાત્રા
  • સ્વામિનારાયણ મંદિર દ્વારા જલ પાટોત્સવ-શોભાયાત્રા

જામનગરમાં બેડીગેઇટ પાસે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે જલ પાટોત્સવની ઉજવણી નિમિત્તે જલયાત્રા યોજવામાં આવી હતી. આ જલયાત્રા બેડીગેઇટ સ્વામિનારાયણ મંદિરથી હવાઇચોક પહોંચી પરત મંદિરે ફરી હતી. આ જલયાત્રા અને મંદિરમાં ઉજવાયેલ ઉત્સવમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતાં. શોભાયાત્રામાં મંદિરના મહંત શ્રીચત્રભુજદાસજી સ્વામી તથા સંત જોડાયા હતાં. (તસ્વીર: હિતેશ મકવાણા)

Loading...
Advertisement