એમેઝોનના સી.ઈ.ઓ.ના 1172 કરોડના ઘરની ઝલક

14 February 2020 12:46 PM
Off-beat World
  • એમેઝોનના સી.ઈ.ઓ.ના 1172 કરોડના ઘરની ઝલક

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે લોસ એન્જલસના બેવર્લી હિલ્સ શહેરમાં અધધધ 1172 કરોડ રૂપિયા (લગભગ 16.5 કરોડ ડોલર)માં વૈભવી ઘર ખરીદ્યું છે.

રિપોર્ટ મુજબ બેઝોસે વોર્નર એસ્ટેટ મેન્સનને ડેવિડ ગેફેન પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જલસમાં આ સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ છે. અગાઉ મીડિયા એક્ઝિક્યુટીવ લાશન માર્ડોકે 2019માં ચાર્ટવેલ નામની પ્રોપર્ટી 1065 ક રોડ રુપિયા (15 કરોડ ડોલર)માં ખરીદી હતી.


Loading...
Advertisement