કિતાબઘર-કસ્તૂરબા એકસ. રોડ પર ડામર કામ શરૂ

13 February 2020 07:18 PM
Rajkot
  • કિતાબઘર-કસ્તૂરબા એકસ. રોડ પર ડામર કામ શરૂ

વોર્ડ નં.2માં બહુમાળીભવન પાછળનો રોડ, કિતાબઘર પ્રેસવાળી શેરી, ચાણક્ય-સી એપાર્ટમેન્ટવાળી શેરી તથા કસ્તુરબા ટેલીફોન એક્ષચેન્જ રોડ પર ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.02ના કોર્પોરેટર સોફીયાબેન દલ તથા લત્તાવાસીઓના વરદ્દ હસ્તે કરવામાં આવેલ હતું.


Loading...
Advertisement