શહેરના બે લાખ ગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો: અંડરગ્રાઉન્ડ કેબલનું લોકાર્પણ

25 January 2020 05:40 PM
Rajkot Business Government Gujarat Saurashtra
 • શહેરના બે લાખ ગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો: અંડરગ્રાઉન્ડ કેબલનું લોકાર્પણ

પીજીવીસીએલ દ્વારા 3 ઈલેકટ્રીક વાહનો વસાવાયા: દુર્ગાશક્તિ ટીમને સ્કુટી અર્પણ

રાજકોટ તા.25
રાજકોટના બે લાખથી વધુ વિજગ્રાહકોને વિજધાંધીયામાંથી છુટકારો અપાવતા અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકાર્પણ કર્યુ હતું. શહેરના બાકીના ભાગોમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ નવા વર્ષમાં હાથ ધરવામાં આવશે.

પીજીવીસીએલના અંડરગાઉન્ડ કેબલ પ્રોજેકટ હેઠળ 395 કીમી વિસ્તારમાં ઓવરહેડ વાયર દુર કરાયા છે. સમગ્ર પ્રોજેકટ 120 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ સિવાય સૌર ઉર્જા માટે પ્રોત્સાહન આપતી સોલાર રૂફટોપ યોજના હેઠળની સિસ્ટમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજનામાં ગ્રાહકોને સરકાર સબસીડી ચુકવે છે.
આ સિવાય મુખ્યમંત્રીના હસ્તે પીજીવીસીએલ દ્વારા ખરીદાયેલી બે-કારનું લોકાર્પણ કરાયુ હતું. પ્રદૂષણના પડકાર સામે યોગદાન આપવા માટે કંપનીએ 39 લાખના ખર્ચે ત્રણ ઈલેકટ્રીક વાહન ખરીદ કર્યા છે.

આ ઉપરાંત સામાજીક જવાબદારી અંતર્ગત પીજીવીસીએલ દ્વારા પોલીસની દુર્ગા શક્તિ ટીમને સ્કુટી આપવામાં આવી હતી. સામાજીક ફંડમાંથી આ માટે 15 લાખનો ખર્ચ કરાયો છે.

Loading...
Advertisement