નેહા કક્કરનું રાજકોટમાં આગમન:સાંજે સાત વાગે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાશે

23 January 2020 07:20 PM
Rajkot Video

શહેર પોલીસ આયોજીત નેહા કક્કર લાઇવ કોન્સર્ટ માટે નેહા એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. નેહાની સુરક્ષાની જવાબદારીમાં તૈનાત પોલીસને એક વ્યક્તિ સાથે રકઝક થઇ ગઇ હતી. આ વ્યક્તિ જો કે નેહાની ટીમનો જ હોવાની મોડેથી પોલીસને જાણ થઇ હતી.


Loading...
Advertisement