એક મુઠ્ઠી અનાજ કી

20 January 2020 04:36 PM
Jamnagar

જામનગર તા.20: જેસીઆઇ જામનગર દ્વારા જેસીઆઇ નેશનલ ઇવેન્ટ પ્રેસીડેન્સીયલ એકેડમીનું આયોજન કરવામાં આવેલ. આ ઇવેન્ટ દરમિયાન જેસીઆઇ જામનગરની જેસીરેટ વીંગ દ્વારા તાજેતરમાં આ ઇવેન્ટના પાઇલોટ વર્લ્ડ વાઇડ પ્રેસીડેન્ટ જેસીઆઇ સેનેટર અર્પિત હાથી દ્વારા કરવામાં આવેલ. આ પ્રોજેકટમાં નેશનલ ટ્રેઝરર જેસીઆઇ સેનેટર વિકાસ ગુગલીયા, પાસ્ટ એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્ટ જેસીઆઇ સેનેટર સચીન કૃતિકર, પાસ્ટ એકઝીકયુટીવ વાઇસ પ્રેસીડેન્ટ જેસી ભરત અગ્રવાલ ઉપસ્થિત રહેલ તથા ઝોન-7 ના ઝોન પ્રેસીડેન્ટ જેસી દર્શન મહેતા, ઝોન-5 ના ઝોન પ્રેસીડેન્ટ હિરેન મહેતા, ઝોન-7 ના પ્રેસીડેન્ટ જેસી દિવ્યાંગ નેતાલી, ઝોન-7 ના ઝોન વાઇસ પ્રેસીડેન્ટ હિરેત મહેતા, ઝોન-7 ના જેસી રેટ વીંગ ડાયરેકટર જેસી ધૃતિ ભટ્ટ, ઝોન-7 ના ઝોન ડાયરેકટર મેનેજમેન્ટ જેસી સમીર જાની, પાસ્ટ પ્રેસીડેન્ટ જેસી મનીષ રાયઠઠ્ઠા, પાસ્ટ ઝોન વાઇસ પ્રેસીડેન્ટ જેસી હીમાંશુ જેટવા તથા પાસ્ટ જેસીરેટ ચેરપર્સન જેસી ડીમ્પલ રાયઠઠ્ઠા ખાસ ઉપસ્થિત રહેલ. આ ઉપરાંત જેસીઆઇ જામનગરના પ્રેસીડેન્ટ કૃણાલ સોની, વીપી હર્ષીત શાહ, વીપી હાર્દિક લુક્કા, વીપી જતીન શર્મા, વીપી. હોઝેફા હજુરી, જેસી જીગ્નેશ ભટ્ટ, જેસી અલીઅકબર ચીકાણી, જેસી અમીત આડેસરા, જેસી નરસિમ્હા ભટ્ટ, જેસી પરેશ પરમાર, જેસી દેવ રાયઠઠ્ઠા, જેસી સમર્થ લુક્કા, ખીલન પાટલીયા ઉપસ્થિત રહેલ હતાં. સમગ્ર પ્રોજેકટને સફળ બનાવવા જેસીરકેટ વીંગ ચેરપર્સન જેસીરેટ કૃપા સોનીના માર્ગદર્શન હેઠળ જેસીરેટ વૈભવી આડેસરા, જેસીરેટ પ્રિયા શાહ, જેસીરેટ નીરાલી લુક્કાએ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement