જય ગુરૂદેવ નાસ્તા ભંડારમાં સ્પે.ઉંધીયુ અને રાંધેલો ખીચડો તૈયાર? કાલ માટે ઓર્ડર શરૂ

13 January 2020 08:26 PM
Rajkot
  • જય ગુરૂદેવ નાસ્તા ભંડારમાં સ્પે.ઉંધીયુ અને રાંધેલો ખીચડો તૈયાર? કાલ માટે ઓર્ડર શરૂ

મકરસંક્રાંતિ પર્વ લોકો ઉંધીયુ અને ખીચડાની મજા માણતા હોય છે. ત્યારે શુધ્ધ અને સત્વથી ભરપૂર સ્પે. ઉંધીયુ અને વિવિધ ધાનોને ખાંડી તલમાં રાંધેલો ખીચડો ધર્મેન્દ્ર રોડ પરના જુના અને જાણીતા નાનુભાઈ બ્રેડવાળા જય ગુરૂદેવ નાસ્તા ભંડારમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે.
18 વ:થી નાસ્તાની બજારમાં મળેલ અનુભવોનો નીચોડ ઉંધીયુ અને ખીચડાના અદભૂત સ્વાદ જોવા મળે છે જયાં ગુરૂદેવ નાસ્તા ભંડેર ધર્મેન્દ્ર રોડ શેરી નં.;1 રમેશ સ્ટોરની સામે આવતીકાલે સંક્રાંતિના દિવસે સવારે 8થી બપોરે 3 સુધી સ્પે.રજવાડી ઉંધીયુ રૂા.200ના ભાવે, પૂરી શાક ગાંઠીયા રાંધેલો ખીચડો કિલો રૂા.200ના ભાવે ઉપલબ્ધ રહેશે બુધવારે અને રવિવારે પણ ઉંધીયુ મળશે. હાલ ઓર્ડર લેવાનું ચાલુ જ છે. ઓર્ડર નોંધાવા નાનુભાઈ બ્રેડવાળા મો. 98244 16636 પર સંપર્ક કરવાનો રહેશે.


Loading...
Advertisement