શરીર અને આત્માની શુધ્ધિ માટે બર્ફીલી ડૂબકી

13 January 2020 06:49 PM
World
  • શરીર અને આત્માની શુધ્ધિ માટે બર્ફીલી ડૂબકી

જાપાનના ટોક્યોમાં નવા વર્ષની પરંપરાના ભાગરુપે કેટલાક મંદિરોમાં શીતસ્નાન કરાવવામાં ાવે છે. એમાં પુરુષો માત્ર એક જ વસ્ત્ર પહેરીને અત્યંત ચિલ્ડ પાણીના ટબમાં ખભા સુધી અંદર ઢબુરાઈને પ્રાર્થના કરે છે. એવું કહેવાય છે કે આ પ્રાર્થનામાં ભાગ લેનાર વ્યક્તિનું શરીર અન્ે આત્મા બન્નેનું શુધ્ધિકરણ થાય છે અને તેમનું નવું વર્ષ સારું જાય છે.


Loading...
Advertisement