જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા

13 January 2020 03:30 PM
Jamnagar Entertainment Saurashtra
  • જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા
  • જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા
  • જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા
  • જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા
  • જામનગરમાં શ્રેયા ઘોસાલના ગીત ઉપર તબીબો ઝુમ્યા

જામનગરમાં એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડીકલ કોલેજના તબીબો અને પૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલાં મેગા રિ-યુનિયનના કાર્યક્રમ દરમિયાન નાઘેડી સ્થિત સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે જાણીતી ગાયિકા શ્રેયા ઘોસાલના મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુલબુલી ગાયિકાના પર્ફોમન્સ ઉપર ડોક્ટરો પર ઝૂમી ઉઠ્યા હતાં. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, રિલાયન્સના ધનરાજભાઇ નથવાણી, મેડીકલ કોલેજના ડીન ડો.નંદિનીબેન દેસાઇ, જી.જી.હોસ્પિટલના સુપ્રિ. ડો.નંદિનીબેન બહારી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીર: હિતેશ મકવાણા)

Loading...
Advertisement