મુંદ્રા તાલુકાના એટીવીટીના સભ્ય તરીકે વાલજીભાઈ ટાપરીયાની વરણી

13 January 2020 03:18 PM
kutch
  • મુંદ્રા તાલુકાના એટીવીટીના સભ્ય તરીકે વાલજીભાઈ ટાપરીયાની વરણી

મુંદ્રા,તા. 13
મુંદ્રા તાલુકાના એટીવીટીના બીન ત્રણ સરકારી સદસ્યની કરાયેલ નિમણુંક આપણઓ તાલુકો વાયબ્રન્ટ તાલુકો એટીવીટીના ત્રણ બિન સરકારી સદસ્યની નિમણુંક કરવામાં આવી જેમાં મુંદરા તાલુકા ભારતી જનતા પાર્ટીનાં પૂર્વ પ્રમુખ અને ઝરપરાના માજી સરપંચ વાલજીભાઈ ટાપરિયાની એટીવીટીના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેવી જ રીતે સમાઘોઘાના માજી સરપંચ વિજયસિંહ જાડેજા, પ્રકાશ પાટીદાર વગેરેની બિન સરકારી સદસ્ય તરીકે નિમણુંક થઇ છે. લાંબા સમયથી જેમની રાહ જોવાતી રહી હતી. તેવી એટીવીટીના મુંદરા તાલુકાના આ ત્રણેયની નિમણુંકને રાજકીય આગેવાનો વગેરે આવકારાયો હતો.


Loading...
Advertisement