ભાવનગર:તળાજામાં મોબાઇલની લૂંટમાં સંડોવાયેલ આરોપીની પૂછપરછ

13 January 2020 01:44 PM
Bhavnagar Crime Saurashtra
  • ભાવનગર:તળાજામાં મોબાઇલની લૂંટમાં સંડોવાયેલ આરોપીની પૂછપરછ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.13
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા ટાઉન વિસ્તાનરમાં વણશોધાયેલ ચોરી તથા લુંટનાનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.
દરમ્યાાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ચોરી તથા લુંટનાનાં અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન તળાજા પાલીતાણા ચોકડી પાસે આવતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં પોલીસને જોઇ ભાગવા જતા તેને પકડી તેનું નામ સરનામું પુછતા અકરમભાઇ જ/ઘમહેબુબભાઇ ઓસમાનભાઇ બાવનકા/કસાય ઉવ. 23 રહે. તળાજા વાવ ચોક ઓડ વાડો જી.ભાવનગર વાળો હોવાનું જણાવેલ મજકુરની અંગ જડતી કરતા તેને પહેરેલ પેન્ટના ખીસ્સા માંથી એક એમ.આઇ. કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા જેના આઘાર પુરાવા બીલ માંતા ફર્યુ ફર્યુ બોલતો હોય મોબાઇલ ફોન કિ.રૂ. 10,000/- નો ચોરી અગળ છળકપટથી મેળવેલાનું જણાય આવતા મજકુરની ઘોરણસર અટકાયત કરી મજકુરની સઘઘ પુછપરછ કરતા મજકુરે કબુલાત કરેલ કે આજથી એક વર્ષ પ્હેલા તપ્ળાજા ગાંઘી ચોક પાસેથી બે સ્ત્રી જતી હતી તેના હાથ માંથી મોબાઇલ ફોનની લુંટ કરી નાસી ગયેલ હતો.


Loading...
Advertisement