રાજકોટ : ટીમ ઈન્ડિયાને આવકારવા તૈયારી

11 January 2020 05:06 PM
Rajkot Gujarat Saurashtra Sports
  • રાજકોટ : ટીમ ઈન્ડિયાને આવકારવા તૈયારી
  • રાજકોટ : ટીમ ઈન્ડિયાને આવકારવા તૈયારી
  • રાજકોટ : ટીમ ઈન્ડિયાને આવકારવા તૈયારી
  • રાજકોટ : ટીમ ઈન્ડિયાને આવકારવા તૈયારી

રાજકોટ તા.11
તા.17ના રોજ રમાનારા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વનડે માટે એક તરફ ટિકીટ માટેનો ક્રેઝ જોવા મળે છે અને ઓનલાઈન પર ટિકીટ વેચાણ ચાલુ છે તે સાથે ટીમ ઈન્ડિયાને આવકારવા રાજકોટની હોટેલ સૈયાજીના પણ તેનાથી લગભગ મુકી છે. આ હોટેલના પ્રવેશદ્વાર તથા આસપાસ ટીમને આવકારતા પોષ્ટર્સ સાથે દરેક ખેલાડીની સિદ્ધિઓ પણ પ્રદર્શિત થઈ છે. વિરાટ એન્ડ કાું. માટે રાજકોટના પ્રેક્ષકો આવકારવા આતુર છે. બન્ને ટીમ તા.15ના રોજ રાજકોટ પહોંચશે..


Loading...
Advertisement