બાપાના શરણે દીપિકા પાદુકોણ

11 January 2020 03:55 PM
Entertainment
  • બાપાના શરણે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ગઇકાલે ગણપતિબાપાના દર્શન કરવા માટે સિધ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી. તેની ‘છપાક’ ગઇકાલે રિલીઝ થઇ હતી. ટ્રેડિશનલ લૂકમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.


Loading...
Advertisement