ભચાઉ તાલુકા શહેર શિવસેનાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ

11 January 2020 03:32 PM
kutch
  • ભચાઉ તાલુકા શહેર શિવસેનાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ

(ગની કુંભાર) ભચાઉ તા.10
કરછ જિલ્લા શિવસેના પ્રમુખ માધુભા સોઢા અને ઉપપ્રમુખ ઈશ્વરભાઇ ભાનુશાલી ના આદેશ અનુસાર અને અંજાર શહેર શિવસેના પ્રમૂખ ધવલભાઈ ભટ અને અંજાર શહેર સંગઠન ના કલ્પેશ ભાઇ જોશી કરછ જિલ્લા શિવસેના દ્વારા ભચાઉ તાલુકા શિવસેના પ્રમુખ પદે રામજીભાઈ આહિર અને ભચાઉ શહેર શિવસેના પ્રમુખ તરીકે દિલીપભાઇ રાઠોડ (કોલી) અને ભચાઉ તાલુકા શિવસેના સંગઠન પ્રમૂખ પદે ઉમેશભાઈ આહિર અને ભચાઉ તાલુકા ઉપ પ્રમૂખ પદે હિતેશભાઈઆહિર અને ભચાઉ શહેર શિવસેના ઉપ પ્રમૂખ પદે ઘનશ્યામભાઈ રાઠોડ(લુહાર) અને તાલુકા સંગઠન ઉપ પ્રમૂખ પદે રામજીભાઈ આહિર ની વરણી કરવામાં આવી છે.

કરછ જિલ્લા શિવસેના પ્રમુખ માધુભા સોઢા અને કરછ જિલ્લા શિવસેના ઉપ પ્રમૂખ ઈશ્વરભાઇ ભાનુશાલી અને અંજાર શહેર પ્રમુખ ધવલભાઈ ભટ કલપેસભાઇ જોશી દ્વારા ભચાઉ શહેર તાલુકા નવનિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખ સંગઠન પ્રમુખ ઉપપ્રમુખ નો હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.


Loading...
Advertisement