ગણપતિબાપાના દર્શન કરવા દીપિકા પાદુકોણ સિધ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી

11 January 2020 10:47 AM
Dharmik Entertainment
  • ગણપતિબાપાના દર્શન કરવા દીપિકા પાદુકોણ સિધ્ધિ વિનાયક મંદિર પહોંચી હતી

બાપાના શરણે દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ગઇકાલે ગણપતિબાપાના દર્શન કરવા માટે સિધ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી. તેની ‘છપાક’ ગઇકાલે રિલીઝ થઇ હતી. ટ્રેડિશનલ લૂકમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.


Loading...
Advertisement