વિછીયાની અજમેરા અને ધોળકિયા હાઈસ્કૂલની બેવડી સિદ્ધિ

10 January 2020 02:13 PM
Jasdan
  • વિછીયાની અજમેરા અને ધોળકિયા હાઈસ્કૂલની બેવડી સિદ્ધિ

વિછીયા ની અજમેરા અને ધોળકિયા હાઈસ્કૂલ ના બે વિદ્યાર્થીઓ રોજાસરા જયદીપ અને રાઠોડ ધર્મિષ્ઠા બંને જામનગર મુકામે યોજાયેલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અન્વયેની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી છે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલ છે. તેમજ ધ્રોલ મુકામે યોજાયેલ ઝોન કક્ષાના ઇન્સ્પાયર એવોર્ડ ળફક્ષફસ 2019 પ્રોજેક્ટ પ્રદર્શનમાં વાઘેલા શીતલ તેમજ દામા ડિમ્પલે પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે.


Loading...
Advertisement