ગીરમાં સિંહ સિંહણની એકદમ નજીક પહોંચતા સિંહણે ઉશ્કેરાઈને સિંહને પંજો મારી દીધો

09 January 2020 07:28 PM
Junagadh Video

ગીરના જંગલમાં સફારીના 10 નંબરના રૂટ પર સોમવારે સવારે એક સિંહ અને સિંહણ વચ્ચે લડાઈ થઈ હતી. વિવિધ કારણોસર સિંહ-સિંહણ વચ્ચે લડાઈ થતી જ હોય છે પણ અત્યારે જે લડાઈ થઈ હતી તે મેટિંગ માટેની હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. સિંહણ રસ્તા પર બેઠી હતી ત્યારે સિંહ આજુબાજુમાં સૂંઘતો-સૂંઘતો તેની પાસે આવ્યો. અને પછી જુઓ શું થાઇ છે આ વિડિયોમાં


Loading...
Advertisement