સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી સ્ટુડન્ટસ દ્વારા યોજવામાં આવ્યા ધરણાં

09 January 2020 07:27 PM
Rajkot Video

આજરોજ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધરણાં યોજવામાં આવ્યા હતા.આ ધરણા પીએચડી સ્ટુડન્ટસ દ્વારા યોજવામાં આવ્યા હતા આ ધરણાં વિદ્યાર્થીઓને ગ્રાઇડ બાબતે યોજ્યામાં આવ્યા હતા જેનું કારણ યુનિવર્સિટી દ્વારા ગાઇડ બાબતે અન્યાય કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.


Loading...
Advertisement