કરુણા અભિયાન અંતર્ગત દોરી-પતંગ વડે ઘવાયેલા પશુ પક્ષીની કરવામાં આવશે સારવાર

09 January 2020 07:26 PM
Rajkot Video

ઉતરાયણને થોડા દીવશો બાકી છે ત્યારે આજરોજ કલેક્ટર તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં રાજકોટમાં ઉત્તરાયણ દરમિયાન કરુણા અભિયાન યોજવામાં આવશે જે અભિયાન અંતર્ગત દોરી-પતંગ વડે ઘવાયેલા પશુ પક્ષીની સારવાર કરવામાં આવશે. આ પશુ પક્ષીની સારવાર માટે આગામી 10થી 20 જાન્યુઆરી સુધી રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળે કેન્દ્ર શરૂ કરાશે આટલુજ નહી પરતું કરુણા અભિયાન અંતર્ગત કન્ટ્રોલ રૂમ પણ ઉભા કરવામાં આવશે .


Loading...
Advertisement