પોલીસે 10 પરિવારને શાકભાજીની લારી અને 10ને સિક્યુરિટીની નોકરી અપાવી

09 January 2020 07:23 PM
Rajkot Video

રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્ર્સ્ટે પ્રોહિબીશનના ગુના સાથે સંકાળાયેલા લોકોને તે ધંધો છોડાવી આજીવીકા તરફ વાળ્યા છે. આજે હેડ ક્વાર્ટરમા બોલાવી વિવિધ કામ ધંધો આપી નવી રોજગારીની કિટનું વિતરણ કર્યું હતું. જેમાં 10 પરિવારને શાકભાજી સહિત વજનકાંટા સાથે લારી આપી હતી.


Loading...
Advertisement