વધતી વસ્તી, વધી રહેલાં કદકાઠીના કારણે અનાજની વૈશ્ચિક માંગ 2100 સુધીમાં 80% વધશે

08 January 2020 11:40 AM
Business Health India
  • વધતી વસ્તી, વધી રહેલાં કદકાઠીના કારણે અનાજની વૈશ્ચિક માંગ 2100 સુધીમાં 80% વધશે

મેકિસકોમાં લોકોનો બીએમઆઈ વધ્યો, જયારે નેધરલેન્ડસમાં લોકોની ઉંચાઈ વધી

લંડન: ઉંચા-જાડા લોકો અને વધતી વસતીથી વિશ્વમાં અનાજની માંગમાં વધારો થવાની શકયતા છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે વધતી માંગને ખેડુતો પહોંચી નહીં શકે. રાઈટના પ્રમાણમાં વેઈટ માપતો બોડી પાસ ઈન્ડેકસ (બીએમઆઈ) વધી રહ્યો છે. એ સાથે મોટાભાગના દેશોમાં શરીરની ઉંચાઈ વધી રહી હોવાથી વૈશ્ચિક કેલરી જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

2010 અને 2100 વચ્ચે કેલોરિસ્કિ ઈનટેક કેટલો બદલાઈ શકે તેનો અંદાજ રજુ કરતા યુનિવર્સિટી ઓફ ગોટીન્ગેગ ખાતેના અભ્યાસમાં જણાવાયું છે કે સદીના અંતે અનાજનાં વૈશ્ચિક વપરાશ 80% વધી શકે છે. વપરાશમાં 60% વધારો વસતી વૃદ્ધિને આભારી હશે, રાઈટ અને બીએમઆઈ સ્થિર રહે તો પણ અનાજની માંગ વધવા ધારણા છે. પરંતુ મોટા કદના આવાસના કારણે જરૂરી અનાજના વધુ પ્રમાણની માંગ 20% વધવાની શકયતા છે.

નેધરલેન્ડસ અને મેકિસકોમાં ઝડપી પરિવર્તનો કઈ રીતે આવ્યા તેનો પ્રોફેસર સ્ટીફન કલેસન અને ડોકટરલ સ્ટુડન્ટ દેપેન બુસે અભ્યાસ કર્યો હતો, અને એ વિશ્વમાં બદલાતી પેટર્નનો બેંચમાર્ક બની શકે છે. મેકસીકોમાં બીએમઈ તીવ્રપણે મળ્યો છે, જયારે નેધરલેન્ડસમાં સરેરાશ ઉંચાઈ વધી છે. ડચ પુરુષોથી સરેરાશ ઉંચાઈ 186 સેમી (6 ફુટ) છે. 1914 અને 2014 વચ્ચે સરેરાશ ઉંચાઈ 1.3 સેમી વધી છે.

વધતી જરૂરિયાત સામે અનાજ ઉત્પાદન નહીં મળે તો બીએમઆઈમાં એટલો જ ઘટાડો નિયંત્રીત કરવા છતાં સમસ્યા દૂર નહીં થાય. વિજ્ઞાનીઓ કહે છે કે સમૃદ્ધ લોકો તેમની આહારની ટેવ જાળવી શકશે, પણ ગરીબોને ઉંચા ભાવને કારણે સહન કરવું પડશે.

ગરીબોને અનાજ ખરીદવાનું પરવડે નહીં તો સસ્તા અનાજનો વપરાશ થશે. આવું ફૂડ કેલેરીડયુટ હોય છે, પણ પોષક તત્વની દ્દષ્ટિએ મળવું હોય છે. પરિણામે ગરીબોમાં શરીરનું વજન વધવાનું ટાળ્યું રહેશે અને એ સાથે કુપોષણ વધતાં તેમની આરોગ્યની સ્થિતિ બગડશે.


Loading...
Advertisement